એક્ટ્રેસ શમિતા શેટ્ટીએ ફરી એકવાર ગ્લેમરસ અંદાજ બતાવ્યો છે



શમિતાએ એરપોર્ટ પર લેટેસ્ટ કૂલ લૂક સાથે પૉઝ આપ્યા હતા



આ વખતે એરપોર્ટ પર લૂઝ ડ્રેસમાં સ્પૉટ થઇ છે એક્ટ્રેસ શમિતા શેટ્ટી



લૂકને પુરો કરવા ઓપન સિલ્ક હેર અને વ્હાઇટ બૂટને કેરી કર્યા છે



શાહરૂખ, અમિતાભ અને ઐશ્વર્યાની સુપરહિટ ફિલ્મ 'મોહબ્બતેં'થી કેરિયર બનાવી હતી



શમિતા શેટ્ટીએ 2 ફેબ્રુઆરીએ પોતાનો 45મો જન્મદિવસ ઉજવ્યો હતો



એક્ટ્રેસ શમિતા શેટ્ટી હાલમાં તે 45 વર્ષની છે અને તે અનમેરિડ છે



શમિતાએ નાના પડદાના રિયાલિટી શો 'બિગ બોસ 15'થી પોતાની અલગ ઓળખ બનાવી



શમિતાનો જન્મ 2 ફેબ્રુઆરી 1979એ કર્ણાટકના મેંગલોરમાં તુલુ ભાષી પરિવારમાં થયો હતો



તમામ તસવીરો શમિતા શેટ્ટીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે