અભિનેત્રી શિવાંગી વર્માએ ન્યૂ લૂકથી ધમાલ મચાવી દીધી છે



હાલમાં જ યલો ચોલીમાં શિવાંગીની નખરાંળી અદાઓ જોવા મળી છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



શિવાંગી વર્મા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે



ટીવી શૉ ટીવી-બીવી ઔર મેં, છોટી સરદારનીમાં કામ કર્યુ છે



હમારી સિસ્ટર દીદી, કન્ટ્રૉલ રૂમમાં શાનદાર અભિનય કર્યો છે



પીચાઇકરન 2, બ્લેક રૉઝ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે



આ તસવીરોમાં શિવાંગીએ હૉટનેસનો તડકો લગાવ્યો છે



તમામ તસવીરો શિવાંગી વર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે