એક્ટ્રેસ શ્રેયા કાલરા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે.

શ્રેયાએ શોર્ટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે

એક્ટ્રેસ શ્રેયા કાલરા ક્લિવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

એક્ટ્રેસ શ્રેયા કાલરાનો જન્મ મધ્યપ્રદેશમાં થયો હતો.

રોડીઝ પછી શ્રેયા કાલરાએ અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

તેણીએ ઘણા મ્યૂઝિક વીડિયો અને વેબ સીરિઝમાં જોવા મળી છે.

તેણીએ હાર્ટબીટ્સ: પ્યાર ઔર અરમાન માં ડૉક્ટરની ભૂમિકા ભજવી હતી

શ્રેયા ખટ્ટા ખટ્ટા મીઠા મીઠા જેવી સીરિઝમાં જોવા મળી છે.

સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ પણ ઝડપથી વધી રહી છે.

All Photo Credit: Instagram