સોનલ ચૌહાણે હાલમાં જ સોશ્યલ મીડિયા પર ન્યૂ લૂકથી ધમાલ મચાવી છે



યલો ચણીયા-ચોળીમાં સોનલ ચૌહાણે કર્વી ફિગર બતાવ્યુ છે



ઓપન હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને કેરી કર્યો છે



જન્નત ફેમ અભિનેત્રી સોનલ ચૌહાણ હંમેશા પોતાની બોલ્ડનેસથી ચાહકોનું દિલ જીતે છે



સોનલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો પોસ્ટ કરી છે જે ખુબ વાયરલ થઈ રહી છે



હાલમાં જ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ છે



આ ફોટામાં સોનલ ચૌહાણ તેના પરફેક્ટ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે



સોનલ હંમેશા પોતાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે



આ તસવીરોમાં સોનલ ચૌહાણ યલો આઉટફીટમાં કેમેરા સામે કિલર પોઝ આપી રહી છે



તમામ તસવીરો સોનલ ચૌહાણના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે