તમન્ના ભાટીયાએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે



નવા લૂકમાં એક્ટ્રેસ ડેનિમ ડ્રેસમાં જોવા મળી



બોડીકોન ડેનિમ ડ્રેસમાં લગાવી આગ



કેમેરાની સામે તમન્નાએ આપ્યા પોઝ



તમન્ના ભાટીયા જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે



તમન્નાનું નવું ફોટોશૂટ વાયરલ થયું છે



ફેન્સ અભિનેત્રીના આ નવા લૂકને પસંદ કરી રહ્યા છે



કેમેરાની સામે તમન્નાએ ગ્લેમરસ પોઝ આપ્યા છે



ફેન્સ તેના ફિગર પર ફિદા થયા છે



(તમામ તસવીરો તમન્ના-ઈન્સ્ટાગ્રામ)