એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ સિમ્પલ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે

નવા લૂકમાં એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી ખૂબ જ સુંદર લાગી રહી છે

ચાહકો પણ તેના સિમ્પલ લૂકના વખાણ કરી રહ્યા છે

કેમરાની સામે અભિનેત્રીએ શાનદાર પોઝ આપ્યા છે

તૃપ્તિનો આ સુંદર લૂક ફેન્સને પસંદ આવ્યો છે

તૃપ્તિ ડિમરી જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

એક્ટ્રેસ તૃપ્તિ ફિલ્મ એનિમલમાં જોવા મળી હતી

પોતાના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે

(તમામ તસવીરો તૃપ્તિ ડિમરી-ઈન્સ્ટાગ્રામ)