અભિનેત્રી વાણી કપૂરે એકદમ અલગ લૂક સાથે ફેન્સના દિલ ધડકાવ્યા છે



વાણી કપૂરે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ પોતાના અભિનયનો જાદુ દેશભરના લોકો પર પાથર્યો



હાલમાં જ વાણી કપૂરે શેર ચમકીલા સિલ્વર ડ્રેસમાં પૉઝ આપ્યા છે



હેવી જ્વેલરી, ઇયરરિંગ અને ક્લીવેજ ફ્લૉન્ટ કરીને લૂકને પરફેક્ટ બનાવ્યો છે



સિલ્વર લૉન્ગ ગાઉન સ્ટાઇલ ડ્રેસમાં વાણીએ એકથી એક હટકે પૉઝ આપ્યા છે



વાણી કપૂર તેના અભિનય ઉપરાંત તેના લુકના કારણે પણ ચર્ચામાં છે



વાણી કપૂરે પોતાની સ્ટાઈલ અને બોલ્ડનેસથી ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે



વાણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા હતા જેમાં તેનો સિઝલિંગ લુક જોવા મળ્યો હતો



કેમેરાની સામે આ લુકને ફ્લોન્ટ કરતી વખતે વાણીએ એક કિલર પોઝ આપ્યો છે



તમામ તસવીરો વાણી કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યા છે