યોગીતા  બિહાનીઃ  રિતિક રોશનની આ ફ્લોપ ફિલ્મની આ અભિનેત્રી છે ખૂબ જ ગ્લેમરસ
ABP Asmita

યોગીતા બિહાનીઃ રિતિક રોશનની આ ફ્લોપ ફિલ્મની આ અભિનેત્રી છે ખૂબ જ ગ્લેમરસ

હાલમાં જ એક્ટ્રેસ યોગિતા બિહાનીએ શૉર્ટ ડ્રેસમાં શેર કરી છે હૉટ તસવીરો
ABP Asmita

હાલમાં જ એક્ટ્રેસ યોગિતા બિહાનીએ શૉર્ટ ડ્રેસમાં શેર કરી છે હૉટ તસવીરો

નાઇટ શૂટ દરમિયાન યોગિતાએ એકથી એક હટકે પૉઝ આપ્યા છે
ABP Asmita

નાઇટ શૂટ દરમિયાન યોગિતાએ એકથી એક હટકે પૉઝ આપ્યા છે

ઓપન શૉર્ટ હેર, બ્લેક ગૉગલ્સ અને કર્વી ફિગર પર ફેન્સની નજર ચોંટી છે
ABP Asmita

ઓપન શૉર્ટ હેર, બ્લેક ગૉગલ્સ અને કર્વી ફિગર પર ફેન્સની નજર ચોંટી છે

ABP Asmita

યોગિતા બિહાની ઋતિક રોશન સાથે ફિલ્મ 'વિક્રમ વેધા'માં જોવા મળી હતી

ABP Asmita

ખાસ વાત છે કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી

ABP Asmita

બિકીની સ્ટાઈલમાં યોગીતા બિહાનીનો આ લુક જોઈને તમે ચોક્કસથી વાહ વાહ કહેશો

ABP Asmita

યોગિતા બિહાનીની આ ગ્લેમરસ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે

ABP Asmita

યોગિતા બિહાની ટીવી શો 'દિલ હી તો હૈ'માં અભિનેતા કરણ કુન્દ્રા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી છે

ABP Asmita

તમામ તસવીરો યોગિતા બિહાનીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે