એહસાસ ચન્નાએ લહેંગા લૂકમાં તસવીરો શેર કરી છે એહસાસ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે એહસાસ ચન્નાએ 4 વર્ષની ઉંમરે એક્ટિંગની શરૂઆત કરી હતી ફિલ્મ 'કભી અલવિદા ના કહેના' માં જોવા મળી હતી અહેસાસ ચન્નાનો લહેંગામાં શાનદાર લૂક ચાહકો તેના નવા લૂકને પસંદ કરી રહ્યા છે અલગ-અલગ અંદાજમાં આપ્યા પોઝ શાનદાર પોઝ આપતી જોવા મળી હતી અહેસાસ અહેસાસ ચન્નાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે (તમામ તસવીરો અહેસાસ ચન્ના-ઈન્સ્ટાગ્રામ)