બોલિવૂડની જાણીતી અભિનેત્રી આયશા શર્માએ નવું ફોટોશૂટ કરાવ્યું છે

આયશા શર્મા એક્ટ્રેસ નેહા શર્માની નાની બહેન છે.

તેણે ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે

આયશા શર્માનો જન્મ 25 જાન્યુઆરી 1992ના રોજ બિહારના ભાગલપુરમાં થયો હતો.

તે લેક્મે (Lakmé), પેપ્સી (Pepsi) અને કેમ્પસ શૂઝ જેવી મોટી બ્રાન્ડ્સની જાહેરખબરમાં જોવા મળી છે

વર્ષ 2016માં આયશા પ્રતિષ્ઠિત 'કિંગફિશર કેલેન્ડર ગર્લ'માં જોવા મળી હતી

આયશાએ 2018માં ફિલ્મ સત્યમેવ જયતેથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

તેણે પોતાની બહેન નેહા શર્મા સાથે 'શાઇનિંગ વિથ ધ શર્માસ' નામની રિયાલિટી વેબ સિરીઝમાં કામ કર્યું હતું.

All Photo Credit: Instagram