એક્ટ્રેસ આકાંક્ષા પૂરી દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ બ્લૂ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ ચાહકોને દિવાના બનાવી રહ્યો છે

કેમેરાની સામે આકાંક્ષા પૂરીએ કાતિલ અંદાજમાં પોઝ આપ્યા છે

આકાંક્ષા ભારતીય અભિનેત્રી અને મોડેલ છે

અભિનેત્રીએ સાડીમાં તસવીરો શેર કરી છે

કેમેરાની સામે આકાંક્ષાએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા

ફેન્સ પણ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે

આકાંક્ષાએ હિન્દી, તમિલ અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે

અભિનેત્રી 'કેલેન્ડર ગર્લ્સ' માં પણ કામ કર્યું હતું