આકાંક્ષા રંજન કપૂરે સ્ટાઈલિશ સાડી લૂકમાં તસવીરો શેર કરી

નવા સાડી લૂકમાં આકાંક્ષા રંજન ખૂબ જ સુંદર લાગી રહી છે

અભિનેત્રી સાડી લૂકમાં સ્ટાઈલિશ પોઝ આપતી જોવા મળી

સ્ટાઈલિશ સાડી લૂકમાં આકાંક્ષા રંજન કપૂર ખૂબ જ બોલ્ડ લાગી રહી છે

અભિનેત્રીનો સાડી લૂક ચાહકોને પસંદ આવ્યો છે

કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા

આકાંક્ષા રંજન કપૂર તેના સ્ટાઈલિશ લૂક માટે જાણીતી છે

ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે

આકાંક્ષા રંજન કપૂરના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે

(તમામ તસવીરો આકાંક્ષા રંજન કપૂર-ઈન્સ્ટાગ્રામ)