અભિનેત્રી અમાયરા દસ્તુર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

અમાયરાએ માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે

અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી

કરિયરની શરૂઆતમાં અમાયરાએ ઘણા મોડલિંગ શો કર્યા

બાદમાં અમાયરાએ પોતાની કારકિર્દીની દિશા અભિનય તરફ વાળી

અભિનય ઉપરાંત અમાયરા પોતાના લુકને કારણે ચર્ચામાં રહે છે

તાજેતરમાં અભિનેત્રીની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે

આ તસવીરમાં અભિનેત્રી ઓરેન્જ આઉટફીટમાં જોવા મળી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અમાયરા

(All Photo Instagram)