સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા હાલમાં હેડલાઈન્સમાં છે

એક્ટ્રેસ કંગના રનૌતના પોપ્યુલર રિયાલિટી શો 'લોકઅપ'નો પણ ભાગ રહી ચૂકી છે

અંજલિ અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

તેના બોલ્ડ ડાન્સ વીડિયોથી લોકોમાં ઘણી ફેમસ થઈ ગઈ છે

અંજલિની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે.

અંજલિ અરોરાએ સૌથી પહેલા TikTok એપ પર વીડિયો બનાવીને પૈસા કમાવવાનું શરૂ કર્યું હતું

હાલમાં અંજલિ અરોરા હવે ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબથી ઘણી કમાણી કરી રહી છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રીનો ગ્લેમરસ અવતાર જોઈ શકાય છે

(All Photo Instagram)