અવનીત કૌર પોતાના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે

અવનીત કૌરે રેડ ટ્રેડિશનલ લૂકમાં તસવીરો શેર કરી છે

નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે

ફેન્સ તેના ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે

રેડ આઉટફિટમાં અવનીત કૌર એકદમ સુંદર લાગી રહી છે

ફેન્સ તેના લૂક પર ફિદા થયા છે

કેમેરાની સામે અવનીત કૌર શાનદાર પોઝ આપ્યા

અલગ-અલગ અંદાજમાં સુંદર પોઝ આપી રહી છે

અવનીત કૌર જાણીતી એક્ટ્રેસ છે

નાની ઉંમરમાં અવનીત કૌરે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે