અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.

Published by: gujarati.abplive.com

32 મિલિયનથી વધુ લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.

Published by: gujarati.abplive.com

અભિનેત્રી તેની અદભૂત પોસ્ટ્સ દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરતી રહે છે.

Published by: gujarati.abplive.com

અભિનેત્રીને ફરવાનો ખુબ શોખ છે

Published by: gujarati.abplive.com

હાલમાં અભિનેત્રી લંડનમાં એન્જોય કરી રહી છે

Published by: gujarati.abplive.com

આ દરમિયાન તેણે કેટલીક તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

આ તસવીરમાં અભિનેત્રી સ્ટાઈલિશ લુકમાં જોવા મળી રહી છે

Published by: gujarati.abplive.com

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

Published by: gujarati.abplive.com

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અવનિત

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com