ઇશા ગુપ્તા બોલિવૂડની ગ્લેમરસ એક્ટ્રેસમાં સામેલ છે. તાજેતરમાં જ તેણે નવું ફોટોશૂટ કરાવ્યું છે આ તસવીરોમાં તેણે ફિગર ફ્લોન્ટ કર્યું છે ઇશા ગુપ્તાએ ડીપ નેક બ્રાઉન આઉટફિટ પહેર્યું છે. ઈશા છેલ્લે પ્રકાશ ઝાની વેબ સિરીઝ આશ્રમ 3માં જોવા મળી હતી જેમાં તેનો ખૂબ જ બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો. ચાહકો તેના આગામી પ્રોજેક્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે તે તેની ફિલ્મો કરતાં તેના ફોટોશૂટના કારણે ચર્ચામાં રહે છે All Photo Credit: Instagram