બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે જોકે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે કરિશ્મા કપૂર હાલમાં ‘ડાન્સ દિવાને’ના સેટ પર જોવા મળી હતી જેનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં કરિશ્મા કપૂર ફિલ્મ ‘મર્ડર મુબારક’માં જોવા મળી હતી આ ફિલ્મ નેટફ્લિક્સ પર રીલિઝ થઇ હતી. ફિલ્મમાં સારા અલી ખાન અને પંકજ ત્રિપાઠી જોવા મળ્યા હતા. ફિલ્મ 'રાજા હિન્દુસ્તાની'માં કરિશ્મા કપૂર અને આમિર ખાનની જોડી લોકોને પસંદ પડી હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. All Photo Credit: Instagram