બૉલીવુડના હૉટ ગર્લ ગણાતી નોરા ફતેહીના ન્યૂ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



હાલમાં જ ડાન્સર નોરા ફતેહીનો સ્ટાઇલિશ પણ મદહોશ અવતાર જોવા મળી રહ્યો છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



નોરા ફતેહીનો ગ્લેમરસ લૂક, આ આઉટફિટમાં ટોન્ડ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



બોલિવૂડની બેસ્ટ ડાન્સર્સમાંથી એક નોરા ફતેહી પોતાના લુક્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે



નોરા ફતેહીએ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે



નોરાએ સ્ટાઇલિશ આઉટફિટ પહેર્યું છે જેમાં તે તેના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી



અભિનેત્રીએ ખુલ્લા વાળા, ગ્લેમ મેકઅપ, ઇયરિંગ્સ અને ગ્લોસી લિપસ્ટિક સાથે પોતાના લૂકને કંપ્લીટ કર્યો છે



નોરા પોતાના સ્ટાઇલિશ ફોટોશૂટ કારણે અવારનવાર ચર્ચામાં રહે છે



તમામ તસવીરો નોરા ફતેહીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે