ક્યૂટ સ્ટાઇલિશ ડ્રેસમાં ચિત્રાંગદા સિંહે આપ્યા હૉટ પૉઝ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચિત્રાંગદા સિંહની નવી તસવીરોએ સોશિયલ મીડિયા પર ફરી ધૂમ મચાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

50 વર્ષની ચિત્રાંગદા ટૂંક સમયમાં સલમાન ખાન સાથે ફિલ્મ ‘માતૃભૂમિ’ માં જોવા મળશે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી ચિત્રાંગદા સિંહ સુંદરતા , અદાઓ અને શાનદાર સ્ટાઇલ માટે જાણીતી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી ચિત્રાંગદાએ હળવા લીલા રંગની પ્રી-ડ્રેપ સાડી પહેરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચિત્રાંગદાએ ‘હઝારોં ખ્વાહિશેં ઐસી’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ત્યારબાદ ‘યે સાલી જિંદગી’, ‘દેસી બોયઝ’ અને ‘બાઝાર’ જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બૉલ્ડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ છેલ્લે ‘હાઉસફુલ 5’માં જોવા મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો ચિત્રાંગદા સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ