હાલમાં નવી તસવીરોમાં પતિ સાથે રોમેન્ટિક મૂડમાં નજરે પડી રહી છે પ્રિયંકા ચોપરા



દેસી ગર્લનો વેસ્ટર્ન લૂક જોવા મળી રહ્યો છે અહીં તસવીરોમાં જુઓ હૉટ અંદાજ



માથે મોટી હેટ, હાઇ હીલ્સ, અને સ્માઇલી ફેસથી ફેન્સના દિલ જીતી લીધા છે



એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા હાલ પતિ નિક જોનસ અને દિકરી માલતી મેરી સાથે યુરોપ વેકેશન પર છે



બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



પ્રિયંકા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી અપડેટ્સ ફેંસ સાથે શેર કરતી રહી છે



પ્રિયંકા ચોપડાએ પોતાના યુરોપિયન વેકેશન પરથી પોતાની હોટ તસ્વીરો ફેંસ સાથે શેર કરી છે



એક્ટ્રેસે હોટ ડ્રેસમાં સ્ટૂડિયોમાંથી કેમેરા સામે ફોટો શેર કર્યો છે



પ્રિયંકા ચોપડા હાલ પતિ નિક જોનસ અને દિકરી માલતી મેરી સાથે યુરોપ વેકેશન પર છે



તમામ તસવીરો પ્રિયંકા ચોપડાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે