અભિનેત્રી દિશા પટણીએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. દિશાએ ઇન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે દિશા પટણીએ પિંક કલરનો આઉટફિટ પહેર્યો છે. તે કેમેરાની સામે પોઝ આપી રહી છે. ફેન્સ અભિનેત્રીની હોટનેસના વખાણ કરતા થાકતા નથી. દિશા પટણી છેલ્લે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ યોદ્ધામાં જોવા મળી હતી. દિશા ફિલ્મના પ્રમોશન માટે સખત મહેનત કરી રહી છે સોશિયલ મીડિયા પર સતત તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. દિશાએ 'એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી All Photo Credit: Instagram