બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ એલી અવરામે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

એલી અવરામ હાલમાં ફિલ્મોથી દૂર છે.

એલી અવરામે બિગ બોસથી લોકપ્રિયતા હાંસલ કરી હતી

ફિલ્મોથી દૂર એલી અવરામ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.

એલી અવરામે બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે

એલી અવરામ પોતાના ફેન્સ માટે તસવીરો પોસ્ટ કરતી રહે છે

ભારતીય યુઝર્સ તેની સ્ટાઇલને પસંદ કરી રહ્યા છે.

અભિનેત્રીએ આ આઉટફિટમાં ઘણા પોઝ આપી રહી છે.

All Photo Credit: Instagram