સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરી દરેક લૂકમાં હોટ લાગે છે

ઈશાન્યાએ નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે

એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરી સાડી લૂકમાં જોવા મળી

સાડીમાં અભિનેત્રીએ ખૂબ જ ગ્લેમરસ પોઝ આપ્યા

ફેન્સ પણ સાડી લૂક પર ફિદા થયા છે

એકદમ સ્ટાઈલિશ સાડી લૂકમાં ઈશાન્યાએ કાતિલ પોઝ આપ્યા

અભિનેત્રીનો બોલ્ડ અંદાજ વાયરલ થયો છે

કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી

ઈશાન્યા જાણીતી સાઉથ એક્ટ્રેસ છે

ફેન્સ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે