સીરિયલ 'અનુપમા'માં સંસ્કારી વહુ 'કિંજલ'નું પાત્ર ભજવતી નિધિ શાહે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

નિધિ શાહે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ અને ગ્લેમરસ લુક શેર કર્યો છે.

ટીવી પર સંસ્કારી દેખાતી કિંજલનો આ હોટ અવતાર સીરિયલની ઈમેજ કરતાં સાવ અલગ છે

ઇન્સ્ટાગ્રામ પર શેર થતાની સાથે જ નિધિ શાહના આ લેટેસ્ટ ફોટોઝ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

કિંજલની આ અનોખી અને બોલ્ડ સ્ટાઈલ જોઈને તેના લાખો ફેન્સ તેના પર દિલ હારી બેઠા છે.

એક ફેને કોમેન્ટ કરતા લખ્યું કે, 'તેણે મોસમનું તાપમાન વધારી દીધું છે

નિધિ અવારનવાર પોતાના ફેન્સ માટે આવી ગ્લેમરસ તસવીરો શેર કરીને લાઈમલાઈટમાં રહે છે.

આ તસવીરોમાં નિધિ શાહ ખૂબ જ સુંદર લાગી રહી છે.

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નિધિ

(All Photo Instagram)