નોરા ફતેહીને ફેશન આઇકોન તરીકે જોવામાં આવે છે

નોરા ફતેહીનો લુક સોશિયલ મીડિયા પર કહેર વર્તાવવા માટે પૂરતો છે.

નોરા ફતેહીએ પોતાના લુકને પૂર્ણ કરવા ખુબ મહેનત કરી છે

નોરાએ આ ફોટોશૂટમાં બિહાઈન્ડ ધ સીન્સ પણ શેર કર્યા છે.

આ પહેલા પણ નોરા ફતેહી એકથી એક ચડિયાતા ફોટોશૂટ ફેન્સ સાથે શેર કરી ચુકી છે.

નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નોરા

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

(All Photo Instagram)