ગરીમા ચૌરસિયાનો ન્યૂ હૉટી લૂક સામે આવતા જ ફેન્સના હોશ ઉડ્યા છે આ વખતે ગરીમા ચૌરસિયાનો ઓલ પિન્કમાં કર્વી ફિગરનો તડકો લગાવ્યો છે સેક્સી ફિગર, ઓપન હેર, હાઇ હીલ્સ, અને પાતળી કમર સાથે લૂકને કેરી કર્યો છે ગરીમા ચૌરસિયા એક બિન્દાસ લૂકવાળી હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે 28 વર્ષીય ગરીમા ચૌરસિયાનો જન્મ હરિદ્વારમા થયો હતો ગરીમા ચૌરસિયા એક્ટ્રેસની સાથે સાથે મૉડલ પણ છે ગરીમા ચૌરસિયાએ રૂડકીમાંથી એન્જિનીયરનો અભ્યાસ કર્યો છે તસવીરોમાં ગરીમા ચૌરસિયાએ સ્ટાઇલિશ સાથે દેખાઇ રહી છે ગરીમા ચૌરસિયા અવારનવાર બૉલ્ડ એન્ડ સ્ટાઇલિશ ફોટોશૂટ કરાવતી રહે છે તમામ તસવીરો ગરીમા ચૌરસિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે