'પેડ્ડી' અભિનેત્રી જાહ્નવી કપૂર હાલમાં સ્વિત્ઝરલેન્ડમાં વેકેશનને એન્જોય કરી રહી છે

જેની એક ઝલક તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

જાહ્નવી કપૂર ટૂંક સમયમાં ફિલ્મ પેડ્ડી માં જોવા મળશે.

તેણે તાજેતરમાં જ તેની ટ્રિપના ફોટા શેર કર્યા છે, જે વાયરલ થયા છે.

જાહ્નવી કપૂરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની સ્વિટ્ઝર્લૅન્ડ ટ્રિપના ઘણા ફોટા શેર કર્યા છે

જેમાં તે ખૂબ જ એન્જોય કરતી જોવા મળી રહી છે. અભિનેત્રી ફોટામાં એકદમ સ્ટાઇલિશ લાગી રહી છે.

જાહ્નવીના આ ફોટામાં સ્વિટ્ઝર્લૅન્ડની સુંદરતા પણ દેખાય છે.

અનેક ફોટામાં અભિનેત્રી સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે.

જાહ્નવીએ સ્વિસ આઈસ્ક્રીમનો પણ આનંદ માણ્યો હતો.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો