બૉલીવુડની હૉટ ગર્લ ગણાતી કંગના શર્માએ સેક્સી અવતારમાં પૉઝ આપ્યા છે



બીચ પર કંગના શર્માએ વ્હાઇટ શર્ટમાં ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સને ઘાયલ કર્યા છે



એક્ટ્રેસ કંગના શર્માએ વ્હાઈટ શર્ટમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે



અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



અભિનેત્રી કંગનાએ કાતિલ અને સેક્સી અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે



કંગનાએ ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી



આ ઉપરાંત તે કપિલ શર્મા અને તુ સૂરજ મેં સાંઝ પિયા જી જેવા શોમાં જોવા મળી છે



કંગના તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. હોટ તસવીરો શેર કરી સતત ચર્ચામાં રહે છે



ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી અને ઉલ્લુ એપની વેબસીરીઝ મોનિકામાં લીડ રોલમાં જોવા મળી હતી



કંગના પોતાની ફિટનેસ અને હિટ લુકથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે



તમામ તસવીરો કંગના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે