કંગના શર્મા તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવી રહી છે

કંગનાએ શોર્ટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે

એક્ટ્રેસ કંગનાએ નવા ફોટોશૂટથી ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે

આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે

કંગના શર્માએ હોટ શોર્ટ ડ્રેસમાં કાતિલ પોઝ આપ્યા છે

કંગના તેના બોલ્ડ લૂકને લઈ ચર્ચામાં રહે છે

ફેન્સ તેના ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે

એક્ટ્રેસ કંગના શર્માએ અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે

કંગનાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ

(તમામ તસવીરો કંગના શર્મા-ઈન્સ્ટાગ્રામ)