કરિશ્મા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

કરિશ્મા શર્મા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ સ્ટાઈલને કારણે ઈન્ટરનેટ પર અવારનવાર ચર્ચામાં રહે છે

કરિશ્મા શર્માને ઈન્સ્ટાગ્રામ પર 2.3 મિલિયન લોકો ફોલો કરે છે

અભિનેત્રી ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

હાલમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રીનો ગ્લેરમસ અંદાજ જોઈ શકાય છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

ફેન્સને અભિનેત્રીનો દરેક અંદાજ પસંદ આવે છે

(All Photos-Instagram)