રાધિકાએ સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે હાલમાં ફિલ્મોથી દૂર તેના લગ્નજીવનનો આનંદ માણી રહી છે. રાધિકા પંડિતનો જન્મ 7 માર્ચ 1984ના રોજ બેંગલુરુમાં થયો હતો. વર્ષ 2007માં રાધિકા પંડિતે MBA કર્યું અને બાદમાં ટીચર તરીકે કામ કર્યું. રાધિકાએ અભ્યાસની સાથે કન્નડ ફિલ્મ માટે ઓડિશન આપ્યું અને ટીવી સિરિયલોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું રાધિકા પંડિતે કન્નડ ભાષાની ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે 2008 થી 2011 સુધી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. જે દરમિયાન તેણે ફિલ્મફેર એવોર્ડ્સ પણ જીત્યા હતા. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે All Photo Credit: Instagram