મરચાં ખોરાકનો સ્વાદ વધારવાનું કામ કરે છે

Published by: gujarati.abplive.com

લીલા મરચાંમાંથી વિટામિન એ, બી6, સી, આયર્ન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ સહિત અનેક પોષક તત્ત્વો હોય છે.

Published by: gujarati.abplive.com

જેથી લીલા મરચાં ખાવાથી સ્વાસ્થ્યમાં અનેક પ્રકારના લાભ થાય છે

Published by: gujarati.abplive.com

જો તમે વજન ઓછું કરવા ઇચ્છતા હો તો, લીલા મરચાંને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. આ

Published by: gujarati.abplive.com

આ પાછળનું કારણ એ છે કે, મરચાંમાં કેલરી હોતી નથી અને તે ખાવાથી શરીરને પોષક તત્ત્વો મળે છે.

Published by: gujarati.abplive.com

મરચાંમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

મરચાંમાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે શરીરની આંતરિક સફાઇની સાથે શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવીને કેન્સરનું જોખમ ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

લીલું મરચું મગજમાં એન્ડોર્ફિનનો સંચાર કરે કરે છે, જેનાથી મૂડ ખૂબ જ ખુશ રહે છે

Published by: gujarati.abplive.com

વિટામિન-ઇથી ભરપૂર લીલા મરચાં ત્વચા માટે ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com