મડગાંવ એક્સપ્રેસ ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરી દેવામાં આવ્યું છે આ ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ પ્રસંગે ફિલ્મની સ્ટારકાસ્ટ જોવા મળી હતી ફિલ્મના ટ્રેલરમાં ત્રણ મિત્રોની વાર્તા બતાવવામાં આવી છે જે ગોવા જવા માંગે છે પરંતુ જ્યારે ગોવા પહોંચે છે ત્યારે જ્યાં નવી સમસ્યામાં ફસાઇ જાય છે ગોવા ટ્રીપની શાનદાર વાર્તાને જોવી રસપ્રદ રહેશે મડગાંવ એક્સપ્રેસમાં દિવ્યેદુ શર્મા, પ્રતીક ગાંધી, અવિનાશ તિવારી અને નોરા ફતેહી છે 22 માર્ચના રોજ ફિલ્મ થિયેટર્સમાં રીલિઝ થશે ફિલ્મના ટ્રેલર લોન્ચમાં નોરા ખૂબ બોલ્ડ લાગી રહી હતી નોરા સ્કર્ટ અને જેકેટમાં ખૂબ સુંદર લાગતી હતી