અભિનેત્રી માહિરા શર્માએ ન્યૂ લૂકમાં ધમાલ મચાવી છે એવું લાગે છે કે માહિરા શર્માના જીવનમાં પ્રેમ ફરી આવ્યો છે ઓલ બ્લેક લૂકમાં માહિરાએ ઇન્ટરનેટ પર શાનદાર તસવીરો શેર કરી છે બ્લેક આઉટફિટમાં માહિરા શર્માનું બ્યૂટીફૂલ ફોટોશૂટ વાયરલ થયુ છે ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે માહિરા શર્માએ બિગ બૉસ 13માં ઘણી હેડલાઈન્સ બનાવી હતી બિગ બૉસ 13 થી પૉપ્યૂલર બનેલી માહિરા શર્મા ઘણા સમયથી સ્ક્રીનથી દૂર છે માહિરા શર્મા તેના અંગત જીવનને કારણે ફરી એકવાર ચર્ચામાં છે માહિરા અત્યારે ક્રિકેટર મોહમ્મદ સિરાજના પ્રેમમાં પડી હોવાની વાત સામે આવી છે તમામ તસવીરો માહિરા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે