ભારત છોડ્યા પછી બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત લોસ એન્જલસમાં સ્થાયી થઈ ગઈ છે.



આજે પણ લોકો મલ્લિકાના દરેક ફોટા પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરે છે.



આ વખતે મલ્લિકાએ સાડી કે સૂટને બદલે જીન્સ પહેરીને પોતાનો સ્વેગ બતાવ્યો છે



તેણે જીન્સ સાથે ક્રોપ ટોપ અને શર્ટ પહેર્યો છે.



અભિનેત્રીએ માથા પર ટોપી પહેરી અને હાથમાં બેગ લઈને ઘણા પોઝ આપ્યા



મલ્લિકાનો સુપર સ્ટાઇલિશ લુક પણ જ્વેલરીની મદદથી ખાસ બનાવવામાં આવ્યો હતો.



મલ્લિકા શેરાવત છેલ્લે ફિલ્મ Vicky Vidya Ka Woh Wala Videoમાં જોવા મળી હતી



મલ્લિકાએ Jeena Sirf Merre Liye ફિલ્મથી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી



જોકે તેને ફિલ્મ ‘મર્ડર’થી લોકપ્રિયતા મળી હતી



All Photo Credit: Instagram