‘બિગ બોસ 19’ ફેમ માલતી ચાહર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

માલતીએ તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે

માલતીનો ગ્લેમરસ લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે માલતી

માલતી પોતાની ફેશન સેન્સને લઈને ખુબ ચર્ચામાં રહે છે

તમને જણાવી દઈએ કે માલતી ક્રિકેટર દિપક ચહરની બેન છે

માલતીની દરેક તસવીરો આગની જેમ વાયરલ થાય છે

પોતાના ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી માલતી

(All Photo Instagram)