મનારા ચોપરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

મનારા ચોપરા બીગ બોસથી ચર્ચામાં આવી હતી

મન્નારા પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે

ફેન્સને અભિનેત્રીનો ગ્લેરમસ લુક ખુબ પસંદ આવી રહ્યો છે

ફેન્સ આ તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે મન્નારા

(All Photo Instagram)