માનુષી છિલ્લર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તે પોતાના ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી બ્લેક આઉટફીટમાં જોવા મળી રહી છે

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

માનુષી છિલ્લર મિસ વર્લ્ડ રહી ચૂકી છે

અભિનય ઉપરાંત પોતાના લુકને કારણે ચર્ચામાં રહે છે માનુષી

બેકલેસ તસવીરમાં ગ્લેમરસ લાગી રહી છે

(All Photo Instagram)