મેઘા શુક્લા અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે



આ વખતે અભિનેત્રી મેઘા શુક્લાનો યલો-બ્લૂમાં હૉટ એન્ડ બૉલ્ડ અંદાજ વાયરલ થયો છે



ઓપન શૉર્ટ હેર, હાઇ હીલ્સ, નૉ મેકઅપ સાથે લૂકને એક્ટ્રેસે કેરી કર્યો છે



મેઘા શુક્લા પોતાની બૉલ્ડનેસ અને બૉલ્ડનેસ માટે જાણીતી છે



અભિનેત્રીનો બૉલ્ડ અવતાર ફેન્સને દિવાના બનાવી રહ્યો છે



મેઘાએ વાળ ખુલ્લા રાખીને કિલર પૉઝ ક્લિક કરાવ્યા છે



એક્ટ્રેસે તમામ તસવીરો ઇન્સ્ટા પર શેર કરીને ધમાલ મચાવી છે



મેઘા શુક્લાએ 2023માં કાથલ ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો



મેઘા શુક્લા રિલેશનશીપને લઇને પણ અવારનવાર ચર્ચામાં રહે છે



તમામ તસવીરો મેઘા શુક્લાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે