મોનાલિસાનો ગ્લેમરસ બ્લેક લૂક વાયરલ



મોનાલિસા ભોજપૂરી એક્ટ્રેસ છે



ગ્લેમરસ લૂકના કારણે ચર્ચામાં રહે છે



ચાહકો પણ તેના બ્લેક લૂકને પસંદ કરી રહ્યા છે



બ્લેક બોડીકોન લૂકમાં આપ્યા શાનદાર પોઝ



મોનાલિસાએ અલગ-અલગ અંદાજમાં આપ્યા પોઝ



એક્ટ્રેસ નવા લૂકમાં હોટ લાગી રહી છે



એક્ટ્રેસ હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી



ચાહકો પણ તેના નવા લૂક પર ફિદા થયા છે



(તમામ તસવીરો-મોનાલિસા ઈન્સ્ટાગ્રામ)