મોનાલીસાના અભિનય અને સુંદરતાના લાખો દિવાના છે

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં આવે છે

મોનાલીસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે

મોનાલીસાને આજે ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈ ઓળખની જરૂર નથી.

મોનાલીસાના સોશિયલ મીડિયા પર 50 લાખથી વધુ ફોલોઅર્સ છે

તેણીએ સેંકડો ભોજપુરી ફિલ્મો તેમજ હિન્દી, બંગાળી, ઉડિયા, તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

મોનાલિસા તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી ફેન્સ માટે બોલ્ડ અને હોટ ફોટો શેર કરતી રહે છે

મોનાલિસાની આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે.

ફેન્સને અભિનત્રીનો દરેક લુક પસંદ આવે છે

(All Photo Instagram)