મોનાલિસા, જેઓનું સાચું નામ અંતરા બિસ્વાસ છે

Published by: gujarati.abplive.com

તે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે.

Published by: gujarati.abplive.com

મોનાલિસાએ પોતાની બોલ્ડ અદાથી લાખો ચાહકોનું દિલ જીત્યું છે.

Published by: gujarati.abplive.com

મોનાલિસાએ ટીવી પર પણ પોતાની આગવી ઓળખ બનાવી છે

Published by: gujarati.abplive.com

ભોજપુરી સિવાય મોનાલિસાએ હિન્દી, બંગાળી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

Published by: gujarati.abplive.com

સોશિયલ મીડિયા પર મોનાલિસા ખૂબ જ એક્ટિવ છે

Published by: gujarati.abplive.com

પોતાના ગ્લેમરસ લુક માટે ચર્ચામાં રહે છે

Published by: gujarati.abplive.com

મોનાલિસાને ભોજપુરી સિનેમા જગતમાં તેમની લોકપ્રિયતા માટે અનેક પુરસ્કારો મળી ચૂક્યા છે.

Published by: gujarati.abplive.com

એક્ટ્રેસ મોનાલિસા પોતાના કિલર લુક્સથી હંમેશા ચર્ચામાં રહે છે.

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com