એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે

મૌની રોય તેના લુકને કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે.

તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર સાડીમાં શાનદાર તસવીરો શેર કરી છે

મૌની રોયની આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે.

મૌની રોય સાડીમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે.

સાડીમાં મૌની રોય ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે

મૌની રોયે તેના લેટેસ્ટ ફોટોશૂટથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે

અભિનેત્રી સારી રીતે જાણે છે કે કેવી રીતે સોશિયલ મીડિયા પર પોતાને લાઈમલાઈટમાં રાખવી

(All Photo Instagram)