એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે

મૌની રોય ફરી એકવાર પોતાના દેશી અંદાજને કારણે ચર્ચામાં આવી છે.

આ તસવીરોમાં મૌની ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળે છે

આ તસવીરોમાં મૌની રોય સાડીમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

જેના પર ફેન્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે

મૌની રોય તેની ફિલ્મો અને સિરિયલોની સાથે સાથે તેના લુકને કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે.

સાડીમાં મૌની રોય ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે

આ સુંદર તસવીરો જોઈને ફેન્સ તેની નજર હટાવી શકતા નથી.

 (All Photo Instagram)