મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ફેન્સ તેને બબીતાજીના નામથી ઓળખે છે

અભિનેત્રી તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે

આ દરમિયાન અભિનેત્રીનું ફોટોશૂટ સામે આવ્યું છે

આ તસવીરોમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે

ફેન્સ તેના પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

આ તસવીરમાં અભિનેત્રી બ્લેક આઉટફીટમાં જોવા મળી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે

(All Photos-Instagram)