નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે.

Published by: gujarati.abplive.com

તેમના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.

Published by: gujarati.abplive.com

તેમની પાસે પોતાનું યુટ્યુબ ચેનલ પણ છે, જ્યાં તે ડાન્સ, યોગા અને ફિટનેસ વીડિયો અપલોડ કરે છે

Published by: gujarati.abplive.com

નમ્રતા મલ્લા બેલી ડાન્સિંગ માટે પણ ખૂબ પ્રખ્યાત છે

Published by: gujarati.abplive.com

તેમણે ખેસારી લાલ યાદવ અને પવન સિંહ જેવા મોટા ભોજપુરી કલાકારો સાથે કામ કર્યું છે.

Published by: gujarati.abplive.com

મલ્લા મુખ્યત્વે તેમના આઇટમ સોંગ્સ અને બોલ્ડ લુક્સ માટે જાણીતી છે.

Published by: gujarati.abplive.com

અભિનેત્રી નમ્રતા મલ્લાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બોલ્ડ તસવીરોથી ભરેલું પડ્યું છે.

Published by: gujarati.abplive.com

નમ્રતા બિકીનીમાં સુપરબોલ્ડ લાગી રહી છે.

Published by: gujarati.abplive.com

નમ્રતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ખળભળાટ મચાવી રહી છે.

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com