એક્ટ્રેસ નેહા મલિક તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં છે

નેહા મલિકે યલ્લો ડ્રેસમાં બોલ્ડ તસવીરો શેર કરી છે

યલ્લો બોડીકોન લૂકમાં કાતિલ પોઝ આપ્યા છે

ચાહકો તેના બોલ્ડ અંદાજ પર ફિદા થયા છે

નેહા મલિક નવા લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે

નવા લૂકમાં હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી

નેહા મલિકનો આ બોલ્ડ અંદાજ વાયરલ થયો છે

ચાહકો તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે

અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે આપ્યા કાતિલ પોઝ

(તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)