નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે.

તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે,

આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે.

અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાના અંગત જીવનથી ફેન્સનું મનોરંજન કરતી રહે છે.

અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે.

આ તસવીરમાં તેણે પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નેહા

આ તસવીરો પર ફેન્સ ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

(All Photo Instagram)