નેહા મલિક ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે

Published by: gujarati.abplive.com

અ તે તેના મ્યુઝિક વીડિયો માટે પણ મશહૂર છે.

Published by: gujarati.abplive.com

નેહા તેના પ્રોફેશનલ અને પર્સનલ લાઈફની ઝલક ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરતી રહે છે.

Published by: gujarati.abplive.com

તાજેતરમાં નેહાએ બ્લેક સ્ટાઇલિશ આઉટફિટમાં ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે.

Published by: gujarati.abplive.com

નેહા મલિક અવારનવાર બિકીનીમાં પોતાના સિઝલિંગ અને બોલ્ડ પોઝથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે.

Published by: gujarati.abplive.com

ઇન્સ્ટાગ્રામ પર નેહાને 4.1M લોકો ફોલો કરે છે,

Published by: gujarati.abplive.com

ભોજપુરી ફિલ્મો ઉપરાંત નેહાએ પંજાબી મ્યુઝિક વીડિયોમાં પણ પોતાની ખાસ ઓળખ બનાવી છે.

Published by: gujarati.abplive.com

નેહાની કોઈ પણ તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

Published by: gujarati.abplive.com

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નેહા

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com